આજ થી અમદાવાદમાં કોરોના વિરોધી વેક્સિન ના ત્રીજા તબક્કાના પ્રારંભે.

શહેરની ૪૧ ખાનગી હોસ્પિટલો માં આજ થી નક્કી કરેલ દર પ્રમાણે ત્રીજા તબક્કાની  વેકસિન આપવાની શરુઆત થઇ અને શરૂઆત માંંજ  ૪૦૧૫ લોકો એ લાભ લીધો હતો. આ અગાઉ  સત્તાવારસૂત્રો તરફથી જાણવા મળેલ  મુજબ     બીજા  તબક્કામાંં  વેકિસન લીધા બાદ   કોઇને પણ  આડઅસર  ન થવાનુ      હોવાનું  જાણવા મળ્યું છે.  તેેેેેેથી    આજે   ૨ માર્ચથી અમદાવાદની ૪૧ ખાનગી હોસ્પિટલોમાં નક્કી કરેલ ભાવે  કોરોના વેકસિન આપવાની શરૂઆત થઇ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર જેમના નામ અગાઉ રજીસ્ટર થયેલા હોય એવા ૬૦ વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનો અને ૪૫ વર્ષ કે તેથી વધુની વય ધરાવતા તથા કોમોર્બિડ જેવા લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *