HCમાં દારૂબંધીને લઈને અરજી , આ મુદ્દે ૧ માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી

હાઇકોર્ટ માં  ગુજરાત દારૂબંધી અંગે બે અલગ-અલગ અરજી થઈ છે. એક  અરજી દારૂબંધીમાંથી છૂટ આપવામાં  માટે અને બીજી અરજી છૂટ ન આપવા માટે થઈ છે. બિજી અરજી માં કારણ દર્શાવ્યુ છે કે  જો ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવામાં આવશે. તો, સામાજીક સ્થિતિ બગડી શકે છે.ગુજરાતને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાય  છે. કોર્ટ હવે આ મુદ્દે  ૧ માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *