રમણ પટેલ અને બે પુત્રો સામે નોંધાઈ ફરિયાદ અને પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો.

  • સુપરવાઇઝરને મહેનતાણું ન ચૂકવ્યાનો આરોપ અને વસ્ત્રાપુર પોલીસે નોંધી ફરિયાદ.

અમદાવાદ શહેરના જાણીતા એવા પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો થયો અને પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેના બે પુત્રો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવામાં આવી છે અને  વસ્ત્રાપુર પોલીસે રમણ પટેલ અને તેના બે પુત્રો  વિરુદ્ધ  સુપરવાઇઝરને મહેનતાણું ન ચૂકવ્યાના આરોપ ફરિયાદ નોંધીઈ છે. પોપ્યુલર બિલ્ડરના સિંધુ ભવન પર બનાવેલ ફૂડ કોર્ટમાં સુપરવાઈઝરને પૈસા ન આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુપરવાઇઝરે મહેનતાણા પેટેના ૧૨,૩૦,000 રૂપિયા આ બાપ- દીકરાઓએ નથી ચૂકવ્યા અંગે ફરિયાદ આપી હતી.અને પુત્રવધૂ  દ્વારા મારામારી-ત્રાસની ફરિયાદ નોધાવ્યાં બાદ રમણ પટેલ અને પોપ્યુલર બિલ્ડર ચર્ચામાં આવી ગયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *