લાંબા સમય સુધી ગુજરાતમાં શાળાઓ બંધ રખાયા પછી ધોરણ ૧૦ અને ૧૨ શરૂ કરાયા છે અત્યારે હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.અને નિર્ણય અનુસાર વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં ધોરણ ૯થી ૧૨ના પ્રવેશથી વિદ્યાર્થીઓને ૩૧ જાન્યુઆરી સુધી પ્રવેશ મળશે.અને પણ એ પછી મુદત નહીં લંબાવાય.
તેને ધ્યાનમાં રાખીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે કે,અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા પણ કરી છે કે, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૧ની મુદત પતે ત્યાર બાદ કોઇ નવી તારીખ જાહેર કરવામા આવશે નહિ.
અને કોરોનાના કારણે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો મોટા નિર્ણય રજૂઆતો કરવામાં આવ્યો છેેે..