બંધ કાર મા માસ્ક ન પહેરવા કારણે ૨,૨૩૬ વ્યક્તિ પાસે રૂા. ૨૩.૬૭ લાખ વસૂલ્યા..
-બંધ કારમાં મુસાફર ને કેવી રીતે કોરોના સ્પ્રેડર થઇ શકે ?
– પ્રાઇવેટ વાહનમાં એકલો મુસાફર કરનાર વ્યક્તિ ને કઈ રીતે ચેપ ફેલાવી શકે. તેની વાતો આરોગ્ય અધિકારી આપણા ને સ્પષ્ટતા કરતા નથી..
પ્રાઇવેટ કારમાં એકલા વ્યકિત મુસાફર કરનારને પણ માસ્ક પહેરવાની ફરજ પાડતો તબ્બ્કો અને લોકોના પાસેથી ખિસ્સા ખંખેરવાનો ટ્રાફિક પોલીસને અધિકાર આપતો જે હોવાની બૂમ વાહન ચાલકક કરનારાઓ તરફથી ઊઠી છે