PNB કૌભાંડ મામલે અલ્હાબાદ બેંકના પૂર્વ ડાયરેક્ટરે કર્યો ઘટસ્ફોટ

નિરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેન્કમાં આચરાયેલા કૌભાંડ મામલે વડોદરામાં સ્થાયી થયેલા અલહાબાદ બેન્કનાં પૂર્વ ડાયરેક્ટર દિનેશ દુબેએ મિડીયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, 1 ઓગષ્ટ 2012ના રોજ મારી અલ્હાબાદ બેંકના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ થઈ હતી. બાદમાં દિલ્હીની રેડિસન હોટલમાં યોજાયેલી એમસી-બીઓડીની મિટીંગમાં હું ભાગ લેવા માટે ગયો હતો. જેમાં એક એજન્ડા એ પણ હતો કે, ગીતાંજલી જ્વેલર્સના માલિક મેહુલ ચોક્સી છે. જેમને 1500 કરોડની લોન રિસ્ટક્ચર કરવામાં આવે. અને 50 કરોડની નવી લોન આપવમાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *