કોહલી એ એક ઈન્ટરવ્યું માં કહ્યું વ્યક્તિ ને જીત થી નહિ પરંતુ હાર થી શીખવા મળે છે.

ક્રિકેટર તરીકે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગ અને ફિટનેસ મામલે અનેક નવા માપદંડો બનાવ્યાં છે. હાલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલા વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે જીતની કિંમત સમજવા માટે હાર જરૂરી છે. દરેકમાં કોઈને કોઈ ક્ષમતાં હોય છે. તમે કોઈ વસ્તુ મેળવવા માટે શું કરો છો. તે વધારે અગત્યનું છે. આ માટે મહેનત અને પોતાના પર વિશ્વાસ રાખવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *