૨૦૦૦ રૂપિયા ની નોટ ના મામલે સરકાર નો મહત્વનો નિર્ણય : નવી નોટો નું પ્રિન્ટીંગ કરાયું બંધ

92
1308

છેલ્લા કેટલાક દિવસોથી દેશના અમુક વિસ્તારોમાં કેશની અછત હોવાની ફરિયાદ આવતી હતી. આ સમસ્યાના સમાધાન માટે સરકારે મહત્વનું પગલું લીધુ છે. આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જણાવ્યું કે,.હાલમાં 2000 રૂપિયાની 7 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની નોટો ચલણમાં છે, કે જે પર્યાપ્તથી વધુ છે એટલે 2000 રૂપિયાની નવી નોટો બહાર નથી પાડવામાં આવી રહી. તેમના દાવા પ્રમાણે દેશમાં કેશની સ્થિતિ ઘણી સારી છે અને વધારાની માગ પણ પૂરી થઈ રહી છે.