દીપિકા-અક્કી સહિતના આ સેલેબ્સ ભારતના જ નહી પરંતુ વિદેશના પણ છે નાગરિક

મુંબઈઃભારતમાં જ નહિ પરતું બોલિવુડને સમગ્ર વિશ્વમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. જોકે શું તમે જાણો છો કે કેટલાક જાણીતા સ્લેબ્સ ભારતીય નહી પરતું વિદેશી નાગરિક છે.

અક્ષય કુમાર-બોલિવુડના મિસ્ટર ખેલાડી અક્ષય કુમારનો જન્મ આમ તો ભારતમાં થયો છે. પરતું તેમણે ભારતની નાગરિકતા છોડીને કેનેડાની નાગરિકતા લીધી છે. આ કારણે તેમને ભારતની ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *