અત્યાર સુધીનાં ટેલીકોમ ઈતિહાસમાં Jio લાવી સૌથી ધમાકેદાર પ્લાન

Jio ની ઓફર પાછી આવી ગઈ છે. આ વખતે કંપનીની તરફથી ઓફર નવા સ્માર્ટફોન ખરીદનારા તે ગ્રાહકોને મળશે જે પહેલી વાર જિયો નેટવર્ક સાથે જોડાશે. જિયોની નવી ઓફરનું નામ ફુટબોલ ઓફર છે. તેમાં ગ્રાહકોને નવા સ્માર્ટફોનની ખરીદી કર્યા પછી જિયો સિમ એક્ટિવેટ કરવા પર 2,200 રૂપિયા સુધીનું ઈન્સટન્ટ કેશબેક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *